જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 62 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 62 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો જિજ્ઞાએ રૂપિયા 2100 એક શરાફ પાસેથી 6.5 % દરે સાદા વ્યાજે લીધા અમુક મુદત પછી તેને વ્યાજના રૂપિયા 5460 ભરવાના થયા તો મુદ્દત શોધો 3 વર્ષ 3 1/2 વર્ષ 5 વર્ષ 4 વર્ષ હિતેશ વાર્ષિક 14% ના દરે ₹ 1600 નું સાદા વ્યાજે ધિરાણ કરે છે પાંચ વર્ષ પછી તેને કુલ કેટલી રકમ પરત મળશે ? 2720 3320 3720 4610 મોહીતે રૂપિયા 5,000 ને 3 વર્ષ માટે 6% ના દરે સાદા વ્યાજે ઉછીના લીધા મુદત પૂરી થયેલ રૂપિયા 5500 રોકડા તથા કોંડા ઘડિયાળ આપી હિસાબ ચૂકતે કર્યો તો કોંડા ઘડિયાળ ની કિંમત શોધો. 900 700 600 400 કોઈપણ રકમને 8% ના વાર્ષિક સાદા વ્યાજના દરે કેટલા સમય માટે મૂકવાથી તે બમણી થઈ જશે ? 8.5 વર્ષ 25 વર્ષ 12.5 વર્ષ 17.25 વર્ષ દીપકે રૂપિયા 5,000 ને અમુક વ્યાજના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂક્યા તો તેને ₹1200 વ્યાજ મળ્યું. જો તે આ જ રકમને એ જ વ્યાજના દરે 8 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે તો કેટલું વ્યાજ મળે ? 1800 3200 4800 4000 બીજુલે 9 માસ માટે રૂપિયા 12000 ને 9% ના દર થી સાદા વ્યાજે આપ્યા તો તેને કુલ કેટલી રકમ પરત મળશે ? 12810 13100 12990 12410 રૂપિયા એકનું એક મહિનાનું ત્રણ પૈસાના દરે ₹15,800 નું છ મહિનાનું સાદુ વ્યાજ કેટલું થાય ? 948 1044 1974 2844 માનુસી બચત કરેલી અમુક રકમને બેંકમાં સાદા વ્યાજે બે વર્ષ માટે મૂકે તો રૂપિયા 23000 અને પાંચ વર્ષ માટે મૂકે તો રૂપિયા 27,500 મળે છે તો માનુસીએ કેટલી બચત કેટલી છે ? 19500 20000 20500 21000 કામિની તેની પાસેની ચોક્કસ રકમને ચોક્કસ દરે બે વર્ષ માટે સાદા વ્યાજે મૂકે તો રૂપિયા 180 વ્યાજ મળે છે આની બમણી રકમનું 1 ½, ગણા વ્યાજના દરે તે જ સમય મર્યાદા માટે વ્યાજ કેટલું મળે ? 450 360 540 1080 રૂપિયા 100 નું અમુક સમય મર્યાદા માટેનું સાદુ વ્યાજ રૂપિયા 8.5 છે જો કેવન્સ પાસેના રૂપિયા 55000 ને તે જ સમય મર્યાદા માટે સાદા વ્યાજે મૂકીએ તો તેને કેટલું વ્યાજ મળે ? 4675 4575 4765 4655 રૂપિયા 1200 ની રકમ આઠ મહિના માટે આઠ ટકાના વાર્ષિક દરથી સાદા વ્યાજે ઉધાર લેવામાં આવી છે હિસાબ ચૂકતે કરવા માટે આઠ મહિના પછી કેટલી રકમ આપવી પડશે ? 64 1264 1136 1968 રૂપિયા 15,000 ને 8 વર્ષ માટે સાધારણ (સાદા) વ્યાજ પર મૂકવાથી રૂપિયા 25,800 થઈ જાય છે તો વાર્ષિક વ્યાજદર હશે. 5 1/2% 9% 10% 11% એક વ્યક્તિએ બે વર્ષ માટે રૂપિયા 3000 સાદા વ્યાજ પર 9% વાર્ષિક 10 થી ઉતાર લીધા બે વર્ષ પછી તેણે રૂપિયા 3000 આંકડા તથા એક ટેબલ આપીને ઉધાર ચૂકવ્યું તો ટેબલ ની કિંમત છે. 450 480 540 600 કેટલા ટકા વાર્ષિક દરથી રૂપિયા 3650 નું સાધારણ વ્યાજ ત્રણ વર્ષ પછી રૂપિયા 1314 થઈ જશે ? 8% 10% 12% 15% રૂપિયા 5000 પર 8% ના વાર્ષિક દરથી 3 ½ વર્ષના સાધારણ વ્યાજ તથા રૂપિયા 4000 પર 4 ½% ના વાર્ષિક દરથી આઠ વર્ષના સાધારણ વ્યાજમાં કેટલો તફાવત છે ? 60 40 20 80 કેટલા સમયમાં કોઈપણ મુદ્દલ રાશી 10% ના વાર્ષિક સાધારણ વ્યાજના દરે બમણી થઈ જશે ? 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ અમરે રૂપિયા 800 5% વાર્ષિક દરથી ઉધાર લીધા 3 1 / 2 વર્ષ પછી તેને કેટલી રકમ આપવાની હશે ? 920 940 960 980 કઈ રકમ 8% વાર્ષિક સાધારણ વ્યાજના દરથી ચાર વર્ષમાં રૂપિયા 6600 થઈ જશે ? 6000 5000 4000 6200 કેટલા વર્ષમાં રૂપિયા 1200 ની રાશિ 5 % ના વાર્ષિક સાધારણ વ્યાજના દર ₹1800 થઈ જશે ? 10 20 15 25 એક રાશિ મુદ્દલ 16 વર્ષમાં સાધારણ વ્યાજ દ્વારા બમણી થઈ જાય છે તો વાર્ષિક દર કેટલો હશે ? 10% 6¼ % 8% 16% Time's up