જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 61 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 61 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો એક માણસે બે વર્ષ માટે 10% ના સાદા વ્યાજના દરે ₹3,000 બેંકમાં મૂક્યા છે આ મુદ્દત પૂરી થઈ તેને કેટલી રકમ પરત મળશે ? 300 600 3300 3600 એક વ્યક્તિએ 10% ના દરે બે વર્ષ માટે 7500 ની લોન લીધી છે તે વ્યક્તિએ મુદ્દત પૂરી થઈ કેટલી રકમ ચૂકવવી પડશે ? 6000 7500 8500 9000 એક માણસે પોતાના ઘરનો સમારકામ કરાવવા રૂપિયા 50,000 15% લેખે ત્રણ વર્ષ માટે ઉધાર લીધા ત્રણ વર્ષ પછી તે માણસ વ્યાજ સાથે કેટલા રૂપિયા પાછા આપશે ? 121000 122500 72500 22500 હરિ તેના મિત્ર અશોક પાસેથી રૂપિયા 4,000 બે વર્ષ માટે કરજે લે છે વ્યાજનો દર વાર્ષિક 10% હોય તો બે વર્ષ પછી તેણે અશોકને કેટલી રકમ આપવી પડશે ? 800 3200 4020 4800 ₹ એકનું એક મહિનાનું બે પૈસા ના દરે ₹13,200 નું બે મહિનાનું સાદુ વ્યાજ કેટલું 44 22 264 528 રાધેશ્યામ પાસેથી રૂપિયા 550 8% ના વાર્ષિક દરે સાદા વ્યાજે ઉછીના લીધા તેણે છ મહિના પછી રકમ પાછી આપી તો તેણે કુલ કેટલા રૂપિયા પાછા આપ્યા ? 22 528 572 814 કેટલા ટકા ના વ્યાજ ના દરેક કોઈપણ રકમ 20 વર્ષમાં બમણી થાય ? 20% 10% 25% 5% રૂપિયા 10,000 ની રકમ 8% ના દરે સાદા વ્યાજે મૂકવામાં આવે છે તો દર મહિને કેટલું વ્યાજ મળશે ? 100 120 150 180 વાર્ષિક 5 % ના સાદા વ્યાજના દરે ₹1,000 નું 292 દિવસનું વ્યાજ કેટલું 80 60 50 40 વાર્ષિક 8% ના દરે 219 દિવસનું રૂપિયા 5000 નું સાદુ વ્યાજ કેટલું થશે ? 320 240 160 80 20% ના સાદા વ્યાજના દરે કોઈ રકમ કેટલા વર્ષમાં બમણી થાય ? 5 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 4 વર્ષ એક ચોક્કસ રકમનું ચોક્કસ દરે 4 વર્ષ માટે સાદુ વ્યાજ રૂપિયા 160 છે તેની બમણી રકમનું 2 વર્ષ માટે આજ દરેક કેટલું સાદુ વ્યાજ થશે ? 80 160 240 320 રૂપિયા 500 નું અમુક વ્યાજના દરે 2 વર્ષનું સાદુ વ્યાજ ₹160 છે તેની બમણી રકમનું 2 વર્ષ માટે આજે દરેક કેટલું સાદુ વ્યાજ થશે ? 110 150 250 300 આશિષ એક બેંકમાં 8% ના દરે ₹ 18,000 સાદા વ્યાજ મૂક્યા 2 1/2 વર્ષના અંતે તેને વ્યાજ સહિત કેટલી રકમ મળશે ? 21800 21600 2120 20900 સુરેશે એક મિત્ર પાસેથી અમુક રકમ 8% ના દરે સાદા વ્યાજે લીધી. 3 વર્ષના અંતે તેને વ્યાજના રૂપિયા 3840 ચૂકવ્યા તો તેણે કેટલી રકમ વ્યાજે લીધી હશે ? 14800 15400 16000 16600 નારાયણ એ અમુક રકમ 7.5% ના દરે સાદા વ્યાજે મૂકી 3.5 વર્ષ પછી તેને રૂપિયા 2100 વ્યાજ મળ્યું તો તેણે કેટલી રકમ વ્યાજ એ મૂકી હશે ? 8000 9000 8800 9600 નવીને તેના સ્ટાફ મિત્રને ₹15,000 અમુક ટકાના વ્યાજના દરે સાદા વ્યાજે આપ્યા 4 વર્ષ પછી તેને વ્યાજના રૂપિયા 4500 મળ્યા તો વ્યાજનો દર કેટલો હશે ? 9% 4.5% 6% 7.5% વિશ્વામિત્રએ સરાફ પાસેથી રૂપિયા 7000 અમુક ટકાના વ્યાજના દરે સાદા વ્યાજે લીધા 3 વર્ષ પછી તેને વ્યાજના રૂપિયા 1,470 મળ્યા તો વ્યાજનો દર કેટલો હશે ? 5% 6% 7% 8% રાહુલે એક બેંકમાંથી રૂપિયા 28,000 સાદા વ્યાજે 7.5% ના દરે લીધા અમુક મુદત પછી તેને વ્યાજના રૂપિયા 4200 ભરવા પડ્યા તો મુદત શોધો ? 3 વર્ષ 2 વર્ષ 1 1/2 વર્ષ 2 1/2 વર્ષ Time's up