જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 60 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 60 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો એક સ્ટેશનરીના વેપારીએ રૂપિયા 15માં ત્રણ બોલપેન લેખે અમુક પેનો ખરીદી અને રૂપિયા 18 માં બે બોલપેન પ્રમાણે વેચાણ કરતા કેટલા ટકા નફો થાય ? 40% 60% 80% 50% ₹450 નો એક શર્ટ એ પ્રમાણે ખરીદી કરેલા બે શર્ટમાંથી પહેલા શર્ટ પર 20 ટકા નફો તથા બીજા શર્ટ પર 5 ટકા ખોટ કરી તો કુલ કેટલા રૂપિયા નફો થયો ? 70.25 67.50 45 22.50 એક હોલસેલ વેપારીએ એક શર્ટ દુકાનદારને 10% નફો લઈ વેચ્યો. દુકાનદારે પણ 10% નફો લઈને ગ્રાહકને રૂપિયા 1089માં વેચ્યો તો હોલસેલ વેપારી ની એક શર્ટ ની મૂળ કિંમત કેટલી હશે ? 880 980 930 900 દુકાનદારે એક ક્રિકેટ બેટ 10% નફો લઈ મનોજને વેચ્યું મનોજે 20 ટકા ખોટ ખાય ચિન્ટુને રૂપિયા 264 માં વેચ્યું તો બેટની મૂળ કિંમત કેટલી હશે ? 300 30 350 315 રૂપિયા 1400 ની વસ્તુને વેચતા 3 / 4% નફો થયો તો કેટલા રૂપિયા નફો થયો હશે ? 405 105 410 370 જયેશ એ રૂપિયા 36 ની અડધો ડઝન પ્રમાણે 225 મોસંબી ખરીદી તેણે મોસંબીનો છૂટક વેચાણ કર્યું તો તેને 20% નફો થયો નફો કેટલા રૂપિયા થયો હશે ? 210 240 270 300 એક રમકડાને રૂપિયા 36 માં વેચતા 20 ટકા નફો થયો જો રમકડાને રૂપિયા 45 માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય ? 50% 45% 40% 30% અર્પિતાને એક નોનસ્ટિક ખરીદવા પર 30 ટકા વળતર મળે છે તેણીએ દુકાનદારને ₹2,000 ની નોટ આપતા દુકાનદાર તેણીને રૂપિયા 1160 પરત કરે છે નોનસ્ટિક પર કેટલી કિંમત છાપેલી હશે ? 840 960 1080 1200 નીતાબેન ₹20 ના ત્રણ લેખે 60 મુળા અને રૂપિયા 20 ના 5 લેખે 100 મૂળા ખરીદે છે જો તેઓ રૂપિયા 6.25 નો 11 મૂળો લે કે વેચે તો તેમને કેટલા ટકા નફો થાય કે ખોટ જાય ? નફો 25% નફો 12.5% નફો 20% ખોટ 5% એક શોરૂમમાં ત્રણ જીન્સ ₹400 ની મૂળ કિંમતના છે પહેલું જીન્સ 10% નફો લઈને બીજું જીન્સ 15% ખોટ ખાઈને તથા ત્રીજું જીન્સ 20% નફો લઈને વેચવામાં આવે તો કેટલા રૂપિયા નફો થાય ? 120 80 100 60 એક માળ છે રૂપિયા 450 માં એક જૂની સાયકલ ખરીદી તેને રૂપિયા 50 આપીને રીપેર કરાવે છે જો તે સાયકલને રૂપિયા 600 માં આવે છે તો તેને કેટલા ટકા નફો થયો ? 15% 20% 18% 25% એક શર્ટ 25% નફામાં વેચવાથી રૂપિયા 2500 મળે છે તો તે શર્ટની ખરીદ કિંમત કેટલી હશે ? 1250 1750 2000 2425 એક વ્યક્તિએ ₹120 કેરી રૂપિયા ચારના દરે ખરીદી આમાંથી 20 કેરી સડી ગઈ બાકીની કેરીને તેણે રૂપિયા 48 ની 10 કેરીના દરે વેચે તો તેનો નફો અથવા ખોટ શું થશે ? નફો રૂ. 20 ખોટ રૂ. 30 નફો નહીં કે ખોટ નહીં નફો રૂ. 10 એક વ્યક્તિએ એક સ્કૂટર ₹47,000 માં ખરીદી તેના ઉપર ₹3,000 સમારકામના લગાવ્યા તેણે તેને 52 હજારમાં વેચી દીધું તેને કેટલા ટકા નફો કે ખોટ થઈ ? નફો 4% ખોટ % ખોટ 4% નફો 8% રાહુલે એક જૂનું ટેલિવિઝન ₹3,000 માં ખરીદી તેના સમારકામ પર ₹300 ખર્ચ્યા જો તેણે ટેલિવિઝનને રૂપિયા 3500 માં વેચ્યું તો તેને કેટલો નફો થયો ? 500 250 200 300 એક વસ્તુને રૂપિયા 500 માં વેચતા ખોટ જાય છે જો તે જ વસ્તુને રૂપિયા 700 માં વેચવામાં આવે તો તે દુકાનદારને પહેલા થયેલી ખોટ કરતાં ત્રણ ગણો નફો થતો આ વસ્તુની ખરીદી કિંમત કેટલી હશે ? 525 550 600 650 એક ફળ વેચનાર એક રૂપિયાના બે પ્રમાણે લીંબુ ખરીદે છે તથા ત્રણ રૂપિયાના પાંચ પ્રમાણે વેચે છે તેને કેટલા ટકા નફો થયો ? 8% 10% 15 % 20% અમિતે એક ટેબલ રૂપિયા બારસોમાં ખરીદી અને તેના સમારકામ પર રૂપિયા 200 ખર્ચ્યા પછી તેને રૂપિયા 1680 માં વેચી દીધું તો અમિતને કેટલા ટકા નફો અથવા ખોટ થઈ ? 12% નફો 16 2/3% નફો 20% ખોટ 20% નફો એક વસ્તુ રૂપિયા 7500 માં ખરીદવામાં આવે છે અને રૂપિયા 84100 માં વેચવામાં આવે છે તો કેટલા ટકા નફો થશે ? 8% 10% 12% 10 5/7% એ એક રેડિયોને તેની લખેલ કિંમતના 3 / 4 માં ખરીદે છે અને તેને લખેલ કિંમતથી ૨૦ ટકા વધુ ભાવે વેચી દે છે તો એને કેટલા ટકા નફો થશે ? 30% 45% 60% 75% Time's up