જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 56 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 56 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 2 કિગ્રા ના 200 ગ્રામ કેટલા ટકા ? 100% 10% 5% 1% રૂ. 2000 ના 7.5% કેટલા થાય ? રૂ. 1.50 રૂ. 15.00 રૂ. 150.00 રૂ. 1500.00 રૂ. 240 ના 80% , રૂ. 400 ના 35% થી કેટલા વધુ છે ? રૂ. 52 રૂ. 42 રૂ. 192 રૂ. 140 6 લિટર 600 મિલી ના 45% કેટલા થાય ? 2 લિટર 970 મિલી 3 લિટર 170 મિલી 3 લિટર 270 મિલી 3 લિટર 630 મિલી રૂ. 72.9, રૂ. 270.00 ના કેટલા ટકા છે ? 27.0 18.0 2.70 0.27 એક સંખ્યાના 0.12% શોધવા માટે તેને કેટલા વડે ગુણવા પડશે ? 0.12 0.012 0.0012 0.00012 નીચેનામાંથી કોની કિંમત 0.635 ની બરાબર છે ? 6.35% 63.5% 635.0% 6350% 25000 ના 0.01% કેટલા થશે ? 2.5 25 0.25 250 0.068 ને ટકા સ્વરૂપે દર્શાવો. 0.068% 6.8% 0.68% 68% નીચેના પૈકી કોની કિંમત 6/20 થાય ? 6% 20% 26% 30% 7/10 બરાબર શું છે ? 0.07% 0.7% 7% 70% રૂ. 200 એ રૂ. 80 થી કેટલા ટકા વધારે છે ? 20% 80% 60% 40% રૂ. 1200 ની 80% રકમ ને 5 મજૂરોમાં સરખે ભાગે વહેચતા દરેક ને કેટલી મજૂરી મળે ? 200 196 192 188 20% ના 40% કેટલા થાય ? 8% 20% 60% 80% મિતળીબેને તેમની પાસે ના રૂ. 400 માંથી 40% રકમ રાજ ને વસ્તુ લેવા આપી. જો રાજ તેમાંથી 50% રકમ દુકાનદાર ને ચૂકવે, તો વસ્તુની કિંમત શું હશે ? 60 80 140 10 પ્રીત ને એક કસોટીમાં 40 માંથી 26 ગુણ મળ્યા તો તેને કેટલા ટકા ગુણ મળ્યા ? 66% 64% 65% 60% Time's up