જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 51 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 51 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો હિના અને કિશન એક સરખું હોમવર્ક કરવા માટે અનુક્રમે 2 કલાક 38 મિનિટ, 178 મિનિટ સમય લે છે, તો કોણ હોમવર્ક કરવામાં વધુ સમય લે છે ? કેટલો હિના 20 મિનિટ કિશન 40 મિનિટ કિશન 20 મિનિટ હિના 40 મિનિટ 3 3/4 દિવસ એટલે કેટલી મિનિટ ? 2700 4500 5400 5760 એક સરખી જાડાઈ ના 18 મિત્ર લાંબા સળિયાનું વજન 29 કિગ્રા 700 ગ્રામ છે, જો તેમાંથી 6.2 મીટર સળિયો કાપી નાખવામાં આવે, તો બાકી રહેલા સળિયાનું વજન કેટલું હોય ? 10.230 કિગ્રા 19.470 કિગ્રા 23.500 કિગ્રા 17.820 કિગ્રા 1 ફીરકી ની કિંમત 3 1/2 કોડી પતંગ બરાબર છે. જો 1 ફીરકી ની કિંમત રૂ. 200 હોય, તો પરેશ ને રૂ. 1200 માં કેટલા પતંગ મળે ? 420 395 375 360 એક કામદાર નો સોમવાર થી શનિવાર નો પગાર રૂ. 1605 હોય જો તે મહિનામાં 17 દિવસ કામ કરે તો તેને કેટલો પગાર મળે ? 4745.50 7857 3571 4547.50 6.5 કિગ્રા વટાણા ની કિંમત 7.8 કિગ્રા ચણા જેટલી છે. 1 કિગ્રા ચણા ની કિંમત રૂ. 85 હોય, તો 1 કિગ્રા વટાણા ની કિંમત કેટલી થાય ? 120 102 85 78 જો $ 8.6 = રૂ. 645 હોય, તો રૂ. 1102.5 બરાબર કેટલા $ થાય ? $14.7 $15.3 $16.4 $78 મિક્સર ગ્રાઈન્ડર ની કિંમત 1 ગીઝર જેટલી છે. મિક્સર ગ્રાઈન્ડર ની કિંમત રૂ. 1950.75 હોય, તો 4 ગીઝર ખરીદવા કેટલી રકમ આપવી પડે ? 7803 15606 23409 31212 એક મસાલા ની ફેક્ટરીમાં લાલ મરચું પાઉડર ના 4 નમૂનાઓની કિંમત નીચે મુજબ છે, તો તેમાંથી કયો નમૂનો સૌથી મોઘો છે ? નમૂનો a : 18.6 કિગ્રા ના રૂ. 2883 નમૂનો b : 26.8 કિગ્રા ના રૂ. 4020 નમૂનો c : 9.7 કિગ્રા ના 1552 નમૂનો d : 13.3 કિગ્રા ના રૂ. 1995 નમૂનો a નમૂનો b નમૂનો c નમૂનો d પાંચ રૂપિયાના એક સિક્કા નું વજન 9 ગ્રામ છે. અનુ ની પાસે 5 રૂપિયા ના સિક્કા ની થેલી છે. જેનું વજન 9 કિગ્રા છે, તે થેલીમાં કેટલા સિક્કા હશે ? 10 1000 100 10000 એક દૂધ ના ડબામાં 48 લિટર દૂધ નાખવા થી પૂરો ભરાઈ જાય છે. તેનો 7/12 ભાગ દૂધ થી ભરેલો છે. જો તેમાંથી દૂધ નો અડધો ભાગ કાઢી લેવામાં આવે, તો ડબામાં હજી કેટલું દૂધ ભરવામાં આવે કે ડબ્બો આખો ભરાઈ જાય ? 14 લિટર 28 લિટર 34 લિટર 40 લિટર એક ગળા ના હાર નું વજન 25 ગ્રામ 35 કિગ્રામ એક બંગડી નું વજન 15 ગ્રામ 5 મિલી ગ્રામ અને એક વીંટી નું વજન 10 ગ્રામ 450 મિલીગ્રામ છે. દાગીનાઓનું કુલ વજન કેટલું છે ? 40.300 ગ્રામ 50.490 ગ્રામ 50.850 ગ્રામ 45.130 ગ્રામ એક લંબઘન આકાર ની ટાંકીના ક્ષમતા 12 લિટર છે. જો આ ટાંકી ના પાયાનું ક્ષેત્રફળ 750 ચોરસ સેમી હોય તો ટાંકી ની ઊંચાઈ છે. 10 સેમી 12 સેમી 16 સેમી 20 સેમી એક ડોલની ધારણ ક્ષમતા 20 લિટર પાણી ની છે. તેનો 3/5 ભાગ પાણી થી ભરેલો છે. તેમ બીજું કેટલું પાણી ભરી એ જેથી ડોલ પૂરી ભરાઈ જાય ? 12 લિટર 10 લિટર 8 લિટર 6 લિયર કિશોર રૂ. 205.50 ની દવાઓ તથા રૂ. 180.50 ની એક ટોર્ચ ખરીદી. જો તેણે કુલ ખરીદી માટે રૂ. 500 ની એક નોટ આપી તો તેને કેટલા રૂપિયા પરત મળશે ? 336 114 120 115 એક દુકાન વાળો બૉલપેન રૂ. 12 ની એક અથવા રૂ. 50 માં 5 નું એક પેકેટ ના ભાવે વેચે છે. જો કોઈ વ્યક્તિ 23 બૉલપેન ખરીદે, તો તેને ઓછામાં ઓછી કેટલી કિંમત આપવી પડશે ? 236 276 250 230 એક માછલી - ટાંકી ને પૂરી ભરતાં 45 લિટર પાણી આવે છે. તેનો 4/9 ભાગ ભરેલો છે, જો ટાંકી નો 2/5 ભાગ પાણી કાઢી લેવામાં આવે, તો ટાંકી ને પૂરી ભરવા માટે તેમ કેટલું વધુ પાણી જોઈશે ? 12 લિટર 20 લિટર 3 લિટર 35 લિટર શરદ એ એક નોટ બુક રૂ. 25.50 એક પેન રૂ. 7.50 ન તથા 6 પેન્સિલ રૂ. 1.25 ની એક ના ભાવ થી ખરીદી તેણે દુકાનદારને રૂ. 50 ની એક નોટ આપી. રકમ જે દુકાનદારે તેને પછી આપી તે છે. 950 15.75 40.50 18.50 એક ફળ વેચનાર રૂ. 40 ના એક ડઝન કેળાં અથવા એક કેળાંના રૂ. 5 ના ભાવે વેચે છે. 99 કેળાં ખરીદવા માટે કેટલી રકમ આપવી પડશે ? 335 320 300 495 5045 ગ્રામ બરાબર છે : 50 કિગ્રા 45 ગ્રામ 5 કિગ્રા 45 ગ્રામ 5 કિગ્રા 450 ગ્રામ 50 કિગ્રા 450 ગ્રામ એક મેચ કુલ અડધો કલાક ચાલે છે. મેચ ના 1/10 સમય નો ભાગ ટાઈમ - આઉટ ની માટે લેવામાં આવે છે, તો આ ટાઈમ - આઉટ કેટલી મિનિટ નો હશે ? 5 મિનિટ 3 મિનિટ 6 મિનિટ 4 મિનિટ Time's up