જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 47 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 47 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો બે બ્રાન્ડ ની ચોકલેટ અનુક્રમે 10 અને 12 ના પેકેટ માં મળી રહે છે જો મારે બંને પ્રકારની ચોકલેટ એક સરખી સંખ્યા ખરીદવી હોય, તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલાં પોકેટ ખરીદવા જોઈએ ? 10 ના 2 પોકેટ ; 12 ના 2 પોકેટ દરેક પ્રકારના 22 પોકેટ 10 ના 12 પેકેટ; 12 ના 10 પેકેટ 10 ના 6 પેકેટ; 12 ના 5 પેકેટ એવી મોટામાં મોટી સંખ્યા શોધો જેનાથી 140 , 170 અથવા 155 નો ભાગાકાર કરતાં દરેક વખતે 5 શેષ વધે. 45 30 15 12 એવું નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 10,15, 24 અથવા 30 થી ભાગતાં શેષ શૂન્ય વધે. 90 100 120 240 એક ઓરડાની લંબાઈ, પહોળાઈ તથા ઊંચાઈ અનુક્રમે 8.25 મી, 6.75 મી તથા 4.50 મી છે. એવી મોટામાં મોટી ટેપ ની લંબાઈ શોધો કે જે ત્રણે વિસ્તાર ને (એકમોને) પૂર્ણરુપે માપી શકે. 125 સેમી 75 સેમી 25 સેમી 225 સેમી 3 અંકોની મોટામાં મોટી સંખ્યા, જે 8 ,10 તથા 12 થી પૂર્ણત: ભાગી શકાય છે. તે સંખ્યા છે. 900 960 975 990 વાસણ a તથા b માં ક્રમશ: 145 લિટર તથા 116 લિટર દૂધ છે. તે મોટામાં મોટા માપક વાસણ નું કદ કેટલું હશે જે બંને વસનોનાં દૂધ ને પૂરેપૂરું માપી શકે. 1 લિટર 29 લિટર 4 લિટર 23 લિટર સંખ્યાઓ 24,36 અને 42 ના લઘુતમ સાધારણ અવયવી છે. 84 72 504 604 નીચેનામાંથી કઈ સંખ્યાઓ 8 અને 12 ના પ્રથમ ત્રણ સાધારણ અવયવી છે ? 24,48,72 8,16,24 12,24,36 96,192,288 14,36 અને 66 ના ગુરુતમ સાધારણ અવયવ (ગુ. સા. અ.) શું છે ? 2 4 6 11 બે સંખ્યાના ગુ. સા. અ. (H.C.F.) તથા લ. સા. અ. (L.C.M.) નો ગુણાકાર 384 છે. જો તેમાંની એક સંખ્યા 24 છે, તો બીજી સંખ્યા કઈ હશે ? 18 6 32 16 તે લાંબામાં લાંબી ટેપ ની લંબાઈ કેટલી હશે જેથી 1 મી 75 સેમી, 4 સેમી 50 સેમી અને 6 મી 50 સેમી પૂરેપૂરી માપી શકાય ? 25 સેમી 50 સેમી 55 સેમી 75 સેમી 45, 60 તથા 75 ના ગુરુતમ સામાન્ય અવયવ (H.C.F.) તથા લઘુતમ સામાન્ય અવયવી (L.C.M.) નો સરવાળો કેટલો છે ? 330 960 915 630 કઈ સંખ્યા, જે 4,8 અને 6 ત્રણે ની અવયવી છે ? 396 664 696 5432 કઈ મોટામાં મોટી સંખ્યા છે જેનાથી 270 તથા 426 ને ભાગતાં, દરેક માં 6 શેષ વધે છે ? 12 22 30 36 Time's up