જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 44 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 44 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો બે જોડિયા ભાઇઓની ઉંમર નો ગુણાકાર 289 હોય, તો તેમની ઉમર નો સરવાળો કેટલો થાય ? 17 19 28 34 a² + b² = c હોય તો a, b અને c ની ક્રમશ: કિંમત જણાવો. 6,7,42 6,6,144 6,7,85 7,7,49 16 અને 20 ના સામાન્ય અવયવો કયા છે ? 1,4,5 1,2,5 1,2,4 1,2,4,5,8,10,16,20 સંખ્યા 1700 ને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો કે જેમાંથી એક સંખ્યાના હજુ અવયવ પડતાં ન હોય. 25 x 28 425 x 4 50 x 34 17 x 100 9 ના પ્રથમ છ અવ્યવિનો સરવાળો કેટલો થાય ? 54 72 189 196 નીચેનામાંથી કઈ સંખ્યા 8 નો અવયવી નથી ? (2³)² 2³+² (3³)² 3³+² નીચેનામાંથી કઈ સંખ્યા 45 નો અવયવી છે ? 445 450 850 625 આપેલી સંખ્યાના અવયવી માટે નીચેનામાંથી શું સાચું છે ? દરેક અવયવી બેકી સંખ્યા જ હોય. દરેક અવયવી અવિભાજ્ય સંખ્યા જ હોય. અવયવીની સંખ્યા નિશ્ચિત હોય. અસંખ્ય અવયવી હોય. નીચેની ભાત નો અભ્યાસ કરો. (2 x 2) - (1 x 1) = 2+1=3;(3 x 3) - (2 x 2) = 3+2=5 ;(4 x 4) - (3 x 3) = 4+3=7;તો (73 x 73) - (72 x 72) નું મૂલ્ય થશે ? 1045 1 145 2 12 અને 15 ના સામાન્ય અવયવ કયા છે ? 1,3 1,3,15 1,12 1,2,4 એક સંખ્યા કે જે 50 થી ઓછી છે; જે 7 નો ગુણાંક છે અને જેને બરાબર 3 અવયવ છે. એ સંખ્યા કઈ ? 14 42 49 35 બે વયસ્ક ની ઉંમર નો ગુણાકાર 770 છે. તેઓની ઉંમર નો સરવાળો કેટલો છે ? 87 81 57 75 32 નો અવિભાજ્ય અવયવો છે . 2x2x2x2x2 3x3x2x2 2x2x8 2x2x2x4 8 ના પહેલા 4 ગુણક નો સરવાળો છે. 60 70 80 100 પ્રથમ 100 વિભાજ્ય સંખ્યાઓમાં 3 અને 5 બંને થી ભાગી શકાય તેવી સંખ્યાઓની સંખ્યા કેટલી ? 10 9 7 6 640 ના અવિભાજ્ય અવયવ કયા છે ? 2x2x2x2x2x5 2x2x2x2x2x2x5 2x2x2x2x2x5x5 2x2x2x2x2x2x2x5 Time's up