જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 43 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 43 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 60 ના વિભાજકો (અવયવો) છે. 2,3,5,6,10,12,20,30 1,2,,3,4,5,6,10,12,15,20,30,60 2,2,3,5 2,3,10 60 ના મૂળ (અવિભાજ્ય) અવયવો છે. 1 x 2 x 3 x 10 2 x 5 x 6 2 x 2 x 3 x 5 4 x 5 x 3 56 માં કુલ અવયવો (વિભાજકો) ની સંખ્યા કેટલી ? 6 7 8 4 72 ના મૂળ (અવિભાજ્ય) અવયવો કયા છે ? 2 x 2 x 2 x 3 x 3 2 x 4 x 9 4 x 6 x 3 2 x 3 x 4 x 6 x 8 x 9 x 12 x 18 x 36 110 સંખ્યાના કુલ વિભાજકોની સંખ્યા, તે સંખ્યાના કુલ મૂળ અવ્યવો ની સંખ્યા કરતાં વધારે છે. 1 3 5 7 સંખ્યા 37 નો સૌથી નાનો વિભાજક કયો છે ? 1 3 7 37 સંખ્યા 347 નો સૌથી મોટો વિભાજક કયો છે ? 3 4 7 347 સંખ્યા 1300 બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખો. બે સંખ્યાઓ પૈકી માત્ર એક સંખ્યાના હજુ અવયવ પડતાં ન હોય. 52 x 25 26 x 50 13 x 100 130 x 10 3 4 7 347 જો આપેલી સંખ્યા સમ (બેકી) હોય તો નીચેનામાંથી કયો અંક તેનો અવિભાજ્ય અવયવ હોય જ ? 2 3 5 7 જો સંખ્યા x વિષમ (એક) હોય, તો તેના બે અવયવો કયા કયા હોય જ ? 1,2,3 1,3 2, x 1, x નીચેનામાંથી કઈ સંખ્યાઓના ફક્ત બે જ અવયવો 1 અને તે સંખ્યા પોતે છે ? 5,19,35,67 2,11,43,73 7,17,27,37 9,11,13,17 સંખ્યા 2,54,016 ને નીચેના પૈકી મૂળ અવયવો ના કયા જુથ વડે ની:શેષ ભાગી શકાય નહીં ? 2 x 2 x 3 2 x 3 x 3 2 x 2 x 2 2 x 3 x 5 સંખ્યા 27000 ના મૂળ અવયવ કયા છે ? 2x4x3x9x5x25 18x45x10 2x2x2x3x3x3x5x5x5 8x27x125 330 ના મૂળ (અભાજ્ય) અવયવોની સંખ્યા કેટલી ? 2 3 4 5 કોઈ પણ સંખ્યા ના અવયવ માટે નીચેનામાંથી શું શક્ય નથી ? તે સંખ્યા જેટલો હોય તે સંખ્યા થી મોટો હોય તે સંખ્યા થી નાનો હોય એક અવયવ 1 હોય જ બે વિદ્યાર્થીઓની ઉંમર સરખી છે જો તેમની ઉંમર નો ગુણાકાર 144 હોય, તો તેમની ઉંમર શોધો. 10 11 12 24 કબડ્ડી ની એક ટીમમાં 7 ખેલાડીઓ હોયઓ છે. એક ટૂર્નામેન્ટમાં કુલ 7 ટીમો ભાગ લે છે. તો ટૂર્નામેન્ટના કુલ ખેલાડીઓની સંખ્યા જણાવો. 14 49 21 77 કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતાં ગુણનફળ 529 થાય ? 23 27 29 13 6 અને 8 ના વર્ગના સરવાળા નું વર્ગમૂળ કયું ? 14 12 10 8 એક સંખ્યાનું વર્ગ મૂળ 13 છે, તો તે સંખ્યાની બમણી સંખ્યા કઈ ? 338 26 169 52 Time's up