જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 42 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 42 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો એક કાર પાર્કિંગમાં 14 પંક્તિઓ છે. દરેક પંક્તિમાં 420 ગાડીઓ ઊભી રાખવાની જગ્યા છે. તો ત્યાં કેટલી ગાડીઓ ઊભી રાખવાની જગ્યા હશે ? 434 5880 406 30 વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતમાં ઉપલબ્ધ છે. (a) 23 મી રૂ. 460 (b) 38 મી રૂ. 912 (c) 15 મી રૂ. 375 (d) 18 મી રૂ. 396 a b c d બે સંખ્યાઓનો સરવાળો, 12560 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14400 નાની હોય, તો નાની સંખ્યાનું માન છે. 70000 84400 55600 62800 બે સંખ્યાઓનો સરવાળો 987654 છે જો એક સંખ્યા બીજી સંખ્યાથી વીસ હજાર એક સો વધુ છે તો મોટી સંખ્યા કઈ ? 483777 493877 503870 503877 (1+2-3) + (4+5-9) + (6+7-13) + (8+9-17) + (12+13-25) ને સાદું રૂપ આપતાં પરિણામ આવે છે. -16 1 0 127 એક પરીક્ષામાં કરીમે રહીમ થી 15 અંક વધુ પ્રાપ્ત કર્યા. મદને રહીમ થી 10 અંક ઓછા પ્રાપ્ત કર્યા. જો તેમના કુલ પ્રાપ્તાંક 110 હોય તો કરીમે કેટલા અંક પ્રાપ્ત કર્યા ? 25 35 40 50 નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમા ગોઠવો : 98,203: 98,023: 89,320: 98,032 98,203: 98,023: 89,320: 98,032 89,320: 98,203: 98,032: 98,023 89,320; 98,032; 98,023; 98, 203 89,320; 98,023; 98,032; 98,203 શુક્રવારે એક સર્કસમાં 1250 લોકો જોવા આવ્યા શનિવારે શુક્રવાર ની અપેક્ષા ત્રણ ગણા લોકો જોવા આવ્યા. આ બંને દિવસોમાં કુલ કેટલા લોકો સર્કસ જોવા આવ્યા ? 3700 5000 2450 62006200 3 અંકો ની મોટામાં મોટી સંખ્યા જે 8,10 તથા 12 થી ની:શેષ ભાગી શકે તો મોટી સંખ્યા કઈ છે ? 900 960 975 990 એક વિદ્યાલયમાં 704 ડેસ્ક છે. જેને 22 વર્ગોમાં મૂકવાની છે. જો દરેક વર્ગમાં બરાબર ડેસ્ક મૂકવા હોય, તો દરેક વર્ગમાં કેટલા ડેસ્ક મૂકવામાં આવશે ? 32 34 42 44 મોટામાં મોટી પાંચ અંકોવાળી સંખ્યા તથા ચાર અંકોવાળી મોટામાં મોટી સંખ્યા નો સરવાળો છે. 108999 109998 1089 109999 એક મોજાં ની જોડ ની કિંમત એક ટોપી ની કિંમત થી બમણી છે. જો 5 મોજાં ની જોડ ની કિંમત રૂ. 1250 હોય તો 2 જોડ મોજાં ની તથા 4 ટોપીઓની કુલ કિંમત કેટલી થશે ? 1050 1000 950 1250 એક પરીક્ષામાં રમેશે ગુરદાસ થી 15 અંક વધુ મેળવ્યા. જ્યારે લીલા એ તે જ પરીક્ષામાં ગુરદાસ થી 7 અંક ઓછા મેળવ્યા જો તેમના કુલ પ્રાપ્તાંક 83 છે તો ગુરદાસે કેટલા અંક પ્રાપ્ત કર્યા ? 18 25 40 35 બે સંખ્યાઓનો સરવાળો 3,45,678 છે. જો એક સંખ્યા બીજી સંખ્યા થી સોળ હજાર સોળ મોટી છે, તો મોટી સંખ્યા કઈ હશે ? 164831 170847 180847 329662 નીચે આપેલી સંખ્યા ઑ માંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે ? 444444 555555 666660 666666 નીચે આપેલી સંખ્યા ઑ માંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે ? 444444 555555 666660 666666 જોસેફ ને એક પરીક્ષામાં અમિત થી 8 ગુણ ઓછા મળ્યા જ્યારે કુમાર ને અમિત થી 12 ગુણ વધુ મળ્યા. જો તેમના કુલ ગુણ 205 છે, તો જોસેફ ને કેટલા ગુણ મળ્યા ? 67 79 59 75 એક સંખ્યામાંથી તેનો અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે. પરિણામ માં મળતી સંખ્યા હમેશા કઈ સંખ્યા થી ભાગી શકાશે ? 2 થી 5 થી 8 થી 9 થી 128 ડબ્બા કે જેમાં દરેક માં ચોકલેટ ભરેલી છે જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે તો તે ડબ્બાઓની સંખ્યા, જેમાં એટલી જ ચોકલેટ ભરવામાં આવેલ હોઈ, કેટલી હશે ? 108 144 216 360 નીચેનામાંથી કઈ એક સંખ્યા 3,4,5 તથા 6 થી વિભાજ્ય છે ? 36 60 80 90 જો -1 ને 100 વખત -1 થી ગુણ્યા કરી, તો ગુનક્કર કેટલો આવે ? Add description here! 1 -1 100 -100 પક્ષીઓના એક ટોલ ના એક ચતુર્થ પક્ષી નદીના કિનારા પર છે. તથા ટોળાના 1/5 ભાગના પક્ષી પોતાના માળામાં છે. બાકી રહેલા 22 પક્ષીઓ ખોરાક ની શોધમાં ફરી રહ્યા છે. તો માળામાં કેટલાં પક્ષીઓ છે ? 40 18 10 8 એક ક્રિકેટ ના ખેલાડી ની 24 પાળીઓમાં રણો ની સરેરાશ 28 રન છે, તો તે 25 મી પાલીમાં કેટલા રન બનાવે જેથી તેની સરેરાશ 29 થઈ જાય ? 1 24 35 53 Time's up