જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 40 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 40 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 1836 ને 17 વડે ભાગતાં ભાગાકાર (ભાગફળ) કેટલો મળે ? 108 18 17 0 1084 ને 13 વડે ભાગતાં મળતા ભાગાકાર (ભાગફળ) અને શેષ જણાવો. 85,3 84,4 83,5 81,9 નીચેના માંથી કઈ સંખ્યા ને 11 વડે ભાગતાં મળતા ભાગાકાર (ભાગફળ) 127 અને શેષ 3 મળે ? 1300 1400 1100 1113 1758 ને કઈ સંખ્યા વડે ની:શેષ ભાગી શકાય ? 11 7 2 5 9317 ને શેના વડે ની:શેષ ભાગી શકાય ? 11 10 2 5 નીચેનામાંથી કઈ સંખ્યાને 9 વડે ની:શેષ ભાગી શકાય ? 4005 3963 9903 6339 કઈ સંખ્યાને 18 વડે ની:શેષ ભાગી શકાય ? 180160 197009 199990 179982 નીચેનામાંથી કઈ સંખ્યાને 2,3 અને 5 વડે ની:શેષ ભાગી શકાય ? 3245 6666 5325 2220 નીચેનામાંથી કઈ સંખ્યા ને 2,3,4 અને 11 વડે ની:શેષ ભાગી શકાય ? 880 2233 4444 660 213x6માં અજ્ઞાત x ની નાનામાં નાની કિંમત શોધો કે જેથી સંખ્યાને 3 વડે ની:શેષ ભાગી શકાય ? 0 1 2 4 56*891 માં ફૂદડી (*) ની જગ્યાએ કયો અંક આવે, તો તે સંખ્યા 11 થી પૂરેપૂરી (ની:શેષ) ભાગી શકાય ? 1 3 5 7 x3574 માં x ના સ્થાને સૌથી નાનો અને સૌથી મોટો કયો અંક આવે, કે જેથી સંખ્યાને 3 વડે ની:શેષ ભાગી શકાય ? 2,9 2,8 1,9 3,8 અંક 3 વડે જે બેકી સંખ્યાને ની:શેષ ભાગી શકાય તેને બીજા કયા અંક દ્વારા ની:શેષ ભાગી શકાય ? 5 9 11 6 જે સંખ્યાને 10 વડે ની:શેષ ભાગી શકાય તે સંખ્યાને નીચેનામાંથી કયા બે અંક દ્વારા ની:શેષ ભાગી શકાય ? 2,3 2,5 3,5 5,11 પહેલી ચાર એકી (વિષમ) સંખ્યાઓની સરાસરી કેટલી ? 2.5 4 5 16 10,19,21,22 અને 28 ની સરાસરી કેટલી ? 21 20 19 18 એક વર્ગ માં પહેલા ત્રણ વિદ્યાર્થીઓની સરાસરી ઉંમર 13.5 વર્ષ છે. તે પૈકી પહેલા બે વિદ્યાર્થીઓની ઉંમર નો સરવાળો 25 વર્ષ છે, તો ત્રીજા વિદ્યાર્થિની ઉંમર કેટલી હશે ? 15.5 વર્ષ 13.2 વર્ષ 12.8 વર્ષ 12.5 વર્ષ ત્રણ સંખ્યાઓની સરાસરી 12 છે. જો તેમની બે સંખ્યાઓ 13 અને 15 હોય, તો ત્રીજી સંખ્યા કઈ ? 6 8 16 20 ગણિત ની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 34, 21, 31, 37, 22, 26, 45, 43, 32, 29 ગુણ મેળવ્યા, તો વિદ્યાર્થીઓએ મેળવેલ સરેરાશ (સરાસરી) ગુણ કેટલા ? 32 31 33 34 એક સાઇકલ સવાર 5 કલાકમાં 50 કિમી અંતર કાપે છે, તો તેની સરેરાશ ઝડપ કેટલી ? 250 કિમી દર કલાક 50 કિમી દર કલાક 10 કિમી દર કલાક 5 કિમી દર કલાક Time's up