જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 39 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 39 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 2 x 3 x 4 x (5-5) x 6 ના ગુણાકાર નો જવાબ શું આવે ? 720 0 120 144 12 x 1 = 12 12 x 0 = 0 12 ÷ 1 = 12 12 ÷ 0 = 0 નીચેનમાંથી સમ સંખ્યા શ્રેણી કઈ છે ? 1,3,5,7, ______ 2,4,6,8, _____ 3,6,9,12, ____ 1,2,3,4,_____ 1,3,5,7, _________ (2n-1) આ કઈ સંખ્યા શ્રેણી છે ? પૂર્ણ સંખ્યા શ્રેણી પ્રાકૃતિક સંખ્યા શ્રેણી સમ સંખ્યા શ્રેણી વિષમ સંખ્યા શ્રેણી નીચેનમાંથી કઈ પૂર્ણ વર્ગ પ્રાકૃતિક સંખ્યા શ્રેણી છે ? 1,4,9,16, ___ 1,3,5,7, ___ 1,8,27,64, ___ 2,4,6,8, ____ શૃંખલા 7,14,21,28 માં નીચેનમાંથી કઈ સંખ્યા નો સમાવેશ થશે ? 36 47 63 76 શ્રેણી (શૃંખલા) 1,3,6,10,15, _______ માં નીચેનમાંથી કઈ સંખ્યાનો સમાવેશ નહીં થાય ? 21 29 36 45 નીચેનમાંથી કયો વિકલ્પ શ્રેણી (શૃંખલા) માં નથી ? 2,5,8,11,14,_____ 3,6,9,12,15,_____ 4,8,12,16,20, _____ 2,4,7,10,14, ______ આપેલ સંખ્યા ક્રમ 16,24,32,40,48, ______ માં આગળનું પદ શું આવે ? 56 52 58 54 નીચેનમાંથી કઈ શ્રેણી (શૃંખલા) નથી ? 2,4,6,8,10, _______ 3,7,11,15,19, ______ 3,9,12,18,24, ______ 5,10,15,20,25, _____ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ? 10 9 1 0 દિવાસીઓથી બનેલા નીચેના ચોરસ નું અવલોકન કરો. ચોરસ ની સંખ્યા 1 2 3 4 દિવાસળીની સંખ્યા 4 7 10 13 22 25 28 32 ડુંગળીના એક હોલસેલ વેપારી દ્વારા તારીખ 1 થી 5 માં વેચાયેલો કુલ જથ્થો નીચે ચિત્રલેખ દ્વારા દર્શાવેલ છે. ગણતરી કરી દર્શાવો કે 5 દિવસમાં કુલ કેટલા કિગ્રા ડુંગળી નું વેચાણ થયું ? દિવસ - 1 : ○○○○○○∆∆∆દિવસ - 2 : ○○○∆∆∆∆∆∆દિવસ - 3 : ○○∆∆∆∆∆∆∆દિવસ - 4 :○○○○○∆દિવસ - 5 : ○○○○○○○∆∆ 1145 કિગ્રા 1245 કિગ્રા 1195 કિગ્રા 1290 કિગ્રા મુખ્ય રસ્તા પર આવેલાં બે શહેરો 'અ' અને 'ઈ' વચ્ચે 220 કિમી નું અંતર છે. 'બ' સ્થાને એક હોટેલ, 'ક' સ્થાને પેટ્રોલ પંપ અને 'ડ' સ્થાને દવાખાનું છે. હોટેલ પાસે અકસ્માત થાય છે, તો ઘવાયેલા ને દવાખાને લઈ જવા માટે કેટલું અંતર કાપવું પડશે ? 90 કિમી 60 કિમી 120 કિમી 130 કિમી એક મીઠાઈ ની દુકાનમાં સોમવાર થી શનિવાર સુધીમાં કુલ 160 કિગ્રા મીઠાઈ નું વેચાણ થયું હતું. નીચે આપેલ સંખ્યા રેખાના આધારે જણાવો કયા દિવસે 55 કિગ્રા મીઠાઈ નું વેચાણ થયું ? સોમવાર બુધવાર શનિવાર ગુરુવાર Time's up