જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 36 Welcome to your જવાહર નવોદય પરીક્ષા ક્વિઝ નંબર 36 તમારું નામ અંગ્રેજીમાં લખો તમારો મોબાઈલ નંબર લખો 1 થી 100 સુધીની સંખ્યાઓમાં 1 અંક કેટલી વાર આવશે ? 10 21 11 20 નીચેના પૈકી જોડમૂળ સંખ્યાઓ કઈ ? 13,15 29,31 73,75 69,71 નીચેના પૈકી સહમૂળ (સાપેક્ષ મૂળ) સંખ્યાઓ કઈ ? 4,6 3,4 6,8 5,10 નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે, જે બે મૂળ (અવિભાજ્ય) સંખ્યાઓનો ગુણાકાર છે ? 32 33 34 35 નીચેનામાંથી મૂળ (અવિભાજ્ય) સંખ્યા કઈ છે ? 27 57 77 97 નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે ? 9,64,815: 8,41,543 : 8,81,418: 4,81,356 8,41,548: 9,64,815: 4,81,356: 8,81,418 9,64,815: 8,81,418: 8,41,548: 4,81,356 9,64,815: 8,41,548: 4,81,356: 8,81,418 જો દરેક પંકિત, સ્તંભ તથા કર્ણ રેખામાં આપેલી સંખ્યાઓનો સરવાળો 18 થતો હોય, તો a,b,c ની કિંમત અનુક્રમે કઈ હશે ? 9 2 a 4 b 8 c 10 3 7,6,5 5,6,7 4,6,8 7,8,9 અંકો 1,0,3,4 તથા 5 થી કઈ નાનામાં નાની એકી (વિષમ) સંખ્યા બનાવી શકાય ? 10,345 10,453 10,543 10,435 1,4,6,8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી તો પાંચ અંકોવાળી મોટામાં મોટી કઈ સંખ્યા બને ? 98,461 98,641 98,614 98,416 5 અંકોની નાનામાં નાની સંખ્યા અને 4 અંકોની મોટામાં મોટી સંખ્યાનો તફાવત કેટલો થશે ? 0 1 2 3 36,490 સંખ્યામાં 6 અને 9 અંક અરસ પરસ અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થશે ? 2970 3030 2070 2790 નીચેના પૈકી શતક સ્થાને 7 અંક હોય તેવી સૌથી મોટી પાંચ અંકોવાળી સંખ્યા કઈ ? 92,718 92,781 89,721 97,812 3,4,0 અંકોથી બનતી નાનામાં નાની પાંચ અંકોવાળી સંખ્યા કઈ ? 30,444 34,000 30,404 30,440 3,0,8,2 અને 7 અંક એક જ વખત લઈને બનતી પાંચ અંકવાળી નાનામાં નાની વિષમ (એકી) સંખ્યા કઈ ? 20,783 20,837 20,387 20,378 નીચેનામાંથી કઈ સંખ્યામાં અંક 3 નું સ્થાનીય માન (સ્થાન કિંમત) સૌથી વધુ છે ? 89,73,452 94,35,287 23,45,789 78,59,432 1 થી 100 સુધીની સંખ્યા લખીએ ત્યારે 0 થી 9 માં કયો અંક સૌથી ઓછી વાર આવે ? 0 2 5 9 9 અને 0 અંકોનો પુનરાવર્તિત ઉપયોગ કરી છ અંક ની સૌથી નાની સંખ્યા કઈ બને ? 9,09,090 9,00,909 9,00,099 9,00,990 ત્રણ અંક ધરાવતી કુલ સંખ્યાઓ કેટલી છે ? 899 900 901 999 નીચેનામાંથી કયા જૂથમાં સૌથી વધુ મૂળ (અવિભાજ્ય) સંખ્યાઓ આવેલી છે ? 91 થી 100 71 થી 80 41 થી 50 11 થી 20 સાત અંકની સંખ્યામાં અંક 8 સંખ્યામાં એક જ વાર તથા સંખ્યાની વચ્ચોવચ આવે છે, તો 8 ની સ્થાન કિંમત શું હોય ? 80,000 8000 800 8 કોઈપણ સંખ્યાની પૂર્વગામી અને અનુગામી સંખ્યાનો તફાવત કેટલો હોય ? 2 1 0 -1 એવી કઈ સંખ્યા બને, જેના અંકોની સ્થાનકિંમત 70:6000: 80000 અને 3 હોય ? 76,830 86,730 86,073 86,703 (a+b) તથા (2 a+b) બંને જોડમૂળ સંખ્યાઓ હોય, તો a અને b ની કિંમત શોધો. a=2, b=1 a=5, b=6 a=6, b=7 a=3, b=1 32 શતક + 41 દશક + 8 એકમથી કઈ સંખ્યા બને ? 32 ,418 3618 3,20,418 81 Time's up