ગણિત – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી ત્રિપરિમાણીય આકૃતિ કઈ છે ? A B C D સમઘન આકારને ખોલતાં નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી ? A B C D A B C D A B C D A B C D 400 સેમી પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? 400 ચો સેમી 16000 ચો સેમી 1600 ચો સેમી 10000 ચો સેમી 160 સેમી લબાઈના તારને વાળીને ચોરસ બનાવવામાં આવે તો તે ચોરસની બાજુનું માપ કેટલું થાય ? 40 સેમી 80 સેમી 16 સેમી 60 સેમી એક ઢગલામાં 125 કિગ્રા કેરીઓ છે. જો એક પેટીમાં 9 કિગ્રા કેરીઓ સમાય છે તો કેટલી કેરીની પેટીઓ ભરાય અને કેટલા કિગ્રા કેરી બાકી રહે ? 8 પેટી , 13 કિગ્રા 13 પેટી, 8 કિગ્રા 12 પેટી. 8 કિગ્રા 14 પેટી, 8 કિગ્રા એક વેપારી રોજના 55 કિગ્રા સફરજનનું વેચાણ કરે છે. જો સફરજનનો ભાવ પ્રતિ કિલો ₹ 180 હોય તો એક પખવાડિયામાં કેટલા રૂપિયાના સફરજન વહેચશે ? 148500 184500 9900 69300 રમેશભાઇ પાસે 2 300 છે. તે સુરેશભાઈ પાસેથી < 80 ના ભાવની કેરી ખરીદે છે અને ₹ 20 પાછા મેળવે છે. તો તેણે કેટલા કિગ્રા કેરી ખરીદી હશે ? 2 કિલો 500 ગ્રામ 5 કિલો, 500 ગ્રામ 3 કિલો 500 ગ્રામ 4 કિલો 500 ગ્રામ એક પેટીમાં 100 ચીકુ છે. જો તેને એક વર્ગના 24 વિદ્યાર્થીમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો પેટીમાં કેટલા ચીકુ બાકી રહેશે ? 6 8 2 4 એક ટ્રેકટર કલાકના 30 કિમી અંતર કાપે છે. તે સવારે 9:00 વાગે કેરીઓની પેટી ભરીને નીકળે છે તો 12:00 વાગયા સુધીમાં કેટલા કિમી અંતર કાપશે ? 30 80 60 90 ઘડિયાળમાં 6:15 કલાકે મિનિટ અને કલાક કાંટા વચ્ચેના ખૂણા માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? કાટખૂણો કાટખૂણાથી મોટો કાટખૂણાથી નાનો આપેલા તમામ 37° ના માપના ખૂણામાં ઓછામાં ઓછા કેટલા ઉમેરીએ તો ખૂણાનું માપ કાટખૂણાથી વધુ થાય ? 54 52 53 63 બે કાટખૂણાનો 1/2 ભાગ કેટલો થાય ? કાટખૂણાથી નાનો કાટખૂણો એકપણ નહિ કાટખૂણાથી મોટો નીચેનામાંથી કયો અંગ્રેજી મૂળાક્ષર ફક્ત 90° થી નાના ખૂણા ધરાવે છે. I N E L ચિત્ર પર એવી કેટલી રેખાઓ દોરી શકાય કે જેના પર દપણું રાખતા ચિત્ર આખું દેખાય ? 1 3 2 4 નીચેનામાંથી કયા અંગ્રેજી શબ્દને અડધો ફેરવતા એના એ જ શબદ વચાય ? MAM MOM POP SWIMS નીચેનામાંથી કઈ આકૃતિને અડધી ફેરવતાં સરખી જ દેખાશે ? A B C D ઘડિયાળમાં ૩:૦૦ વાગ્યા છે. જો કલાક કાંટો અડધો આંટો ફરે તો ઘડિયાળમાં કેટલો સમય થયો હશે ? 3:00 6:00 9:00 3:30 Time's up