ગણિત – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર જો ગઈકાલના પછીનો દિવસ રવિવાર હોય, તો આવતીકાલના પછીના દિવસથી પાંચમો દિવસ ક્યો વાર હશે? રવિવાર શનિવાર બુધવાર ગુરુવાર આકાશનો જન્મ 24 ડિસેમ્બર 1995 ના રોજ થયો હતો. નેહાનો જન્મ તેના 80 દિવસ પછી થયો હતો. તો નેહાના જન્મદિવસે કઈ તારીખ આવશે ? 14 માર્ચ 15 માર્ચ 12 માર્ચ 13 માર્ચ જો કોઈ મહિનાની 3જી તારીખે સોમવાર હોય, તો તે મહિનાની 21 તારીખના ચોથા દિવસ પછીના દિવસે કયો વાર આવશે ? રવિવાર બુધવાર મંગળવાર સોમવાર જો કોઈ મહિનામાં ત્રીજા સોમવારે 17 તારીખ છે, તો તે મહિનામાં કયો વાર પાંચ વખત આવશે ? શનિવાર શુક્રવાર બુધવાર ગુરુવાર એક દિવાલ ઉપરની ઘડિયાળમાં 3:4() નો સમય થયો છે. તેની સામેની ઘડીયાળમાં તે જ ઘડિયાળના પ્રતિબિંબ ઘડિયાળમાં કેટલો સમય બતાવશે ? 7:20 8:40 8:20 7:40 એક દર્પણમાં ઘડિયાળ જોવાથી લાગે છે કે ઘડિયાળમાં 11:30 સમય થયો છે, તો તે ઘડિયાળમાં વાસ્તવિક રીતે કેટલા વાગ્યા હશે? 12:30 11:30 1:30 10:30 3 વાગ્યા હોય તો મિનિટ કાંટો અને કલાકના કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90° 120° 00 150° 10 વાગે બંને કાંટા વચ્ચેના ખૂણાનું માપ શું હશે ? 30° 60° 90° 120° 12:30 વાગ્યાના સમયે બંને કાંટા કેટલા અંશનો ખૂણો બનાવશે? 180" 175° 165° 170° ઘડિયાળમાં સવારે 4:00 વાગ્યા થી બપોરના 4:00 વાગ્યા સુધી બંને કાંટા એક સાથે કેટલી વાર ભેગા થશે ? 22 24 11 12 ધ્રુવનો જન્મ 3 માર્ચ 1980 ના રોજ થયો હતો અને સીમાનો જન્મ તેના 4 દિવસ પહેલા થયો હતો. જો તે વર્ષે મકરસંક્રાંતિ શનિવારના રોજ હોય તો સીમાના જન્મદિવસે કયો વાર આવશે ? મંગળવાર ગુરુવાર શનિવાર રવિવાર જો કોઈ મહિનાની છ તારીખ સોમવારના ત્રણ દિવસ પછી આવતી હોય તો તે મહિનાની 18 તારીખે કયો વાર આવશે ? સોમવાર ગુરુવાર બુધવાર મંગળવાર 27 જાન્યુઆરી 1947 ના રોજ બુધવાર હોય, તો 3 સપ્ટેમ્બર 1947 ના રોજ કયો વાર હોય ? બુધવાર ગુરુવાર શુક્રવાર રવિવાર 9:30 વાગ્યાના સમયે બંને કાંટા કેટલા અંશનો ખૂણો બનાવશે ? 105° 75° 95° 100° સોની : ઘરેણાં :: નિર્માતા ? ફિલ્મ થિયેટર નાયક નાયિકા કોલસો : કાળો :: બરફ 😕 પાણી ઘન સફેદ ઠંડી વિમાન પાયલોટ :: બસ : ? સ્ટેન્ડ મોટર કંડક્ટર ડ્રાઈવર સુથાર : કરવત :: દરજી : ? કાપડ કાતર અસ્ત્રો શર્ટ આયાત : નિકાસ :: ખર્ચ : ? વિનિમય ઉપજ નુકસાન ખરીદી પ્રકાશ : કિરણ :: ધ્વનિ 😕 સાંભળવું સ્વર તરંગ વ્યંજન Time's up