ગણિત – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર 2 1 7 12 9 8 7 6 34 35 30 36 62 63 106 76 65 60 61 62 M N Q R 25 3 4 9 6611 207 193 607 30 24 18 12 એક ફોટા તરફ ઈશારો કરીને રમેશે કહ્યું, “તે મારા મામાની એકની એક બહેનની દીકરીના પિતાના નાના ભાઈનો ફોટો છે.” તો ફોટોવાળી વ્યક્તિ રમેશને શું થાય ? મામા પિતા કાકા ભાઈ એક મહિલાએ એક પુરૂષનો પરિચય આપતાં કહ્યું, “તેની પત્નિ મારા પિતાની એકની એક પુત્રી છે.” તો પુરૂષનો મહિલા સાથે શું સંબંધ છે ? ભાઈનો સસરાનો પતિનો મામાનો એક મહિલાની સામે આંગળી ચીંધીને જયેશે કહ્યું, “તેની માં ના પતિની બહેન મારા ફોઈબા છે.” તો તે મહિલાની સાથે જયેશ કયા સંબંધથી જોડાયેલ છે? ભાઈ મામા કાકા પતિ એક ફોટા તરફ નિર્દેશ કરીને સુરેશે કહ્યું, “તે મારી માં નો એકનો એક દિકરો છે.” તો તે ફોટો કોનો હોય? સુરેશનો સુરેશના પુત્રનો સુરેશના પિતાનો સુરેશના કાકાનો P+Q નો અર્થ છે - Q, P નો ભાઈ છે. P-Q નો અર્થ છે - Q, P ની બહેન છે. P X Q નો અર્થ છે. Q, P નો પિતા છે. નીચેનામાંથી કોનો અર્થ એવો થાય છે કે Q, P ના ફોઈ છે? P+R-Q PXR-Q P-RxQ P+QxR વિનય તેના ઘરેથી પશ્ચિમ દિશામાં 4 કિમી અંતર ચાલે છે. ત્યાંથી તે જમણી બાજુ વળીને 2 કિમી ચાલે છે. ત્યાંથી ફરીથી જમણી બાજુ વળીને 4 કિમી ચાલે છે. તો તે પોતાના ઘરથી કઈ દિશામાં હશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કેતન, વિનોદની પશ્ચિમમાં બેઠો છે. આનંદ, મહેશની પૂર્વ દિશામાં બેઠો છે. આનંદ, કેતનની પશ્ચિમ દિશામાં બેઠો છે. ચારેય મિત્રો એક જ હરોળમાં બેઠા છે. તો વિનોદ, મહેશની કઈ દિશામાં બેઠો હશે.? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એક વ્યક્તિ ઉત્તર દિશામાં 10 કિમી જાય છે. ત્યાંથી દક્ષિણ બાજુ ફરીને 20 કિમી જાય છે. ત્યાંથી પશ્ચિમ દિશામાં ફરીને 10 કિમી ચાલે છે. ત્યાર બાદ પૂર્વ દિશામાં ફરીને તે બાજુ 20 કિમી જાય છે. હાલ તે પોતાના પ્રથમ સ્થાનથી કેટલો દૂર છે ? 10 કિમી 20 કિમી 30 કિમી આમાંથી કોઈ નહીં. આસિફ ઉત્તર દિશા તરફ મોં રાખી ઊભો છે. સવારે 8 વાગે તેનો પડછાયો કઈ દિશામાં પડશે ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સવારે સૂર્યોદય પછી કિરણ રસ્તા પર ઊભો હતો. નમ્રતા જે કિરણની વિરુધ્ધ દિશામાંથી આવી રહી હતી. તેણીએ જોયું કે કિરણનો પડછાયો તેણીની ડાબી તરફ પડે છે. કિરણનું મુખ કઈ દિશા તરફ હતું? દક્ષિણ દક્ષિણ-પશ્ચિમ उत्तर-पूर्व ઉત્તર સતીશનો જન્મ 15 ઓગષ્ટ ને બુધવારે થયો હતો. જો મહેશ તેના કરતાં 17 દિવસ મોટો છે. તો મહેશ કયા વારે જન્મ્યો હશે? મંગવાર સોમવાર બુધવાર રવિવાર Time's up