ગણિત – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર પ્રેમ : નફરત :: મિત્ર 😕 ( પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધબેસતું વિકલ્પ પસંદ કરો.) સાથી શત્રુ ભક્ત વફાદાર સ્ક્રીનશોટ ( પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધબેસતું વિકલ્પ પસંદ કરો.) 2 3 23/7 4 5:16::7:? ( પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધબેસતું વિકલ્પ પસંદ કરો.) 19 22 21 20 પાણી : બરફ :: વરાળ : ? ( પ્રથમ બે પદોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાન પર બંધબેસતું વિકલ્પ પસંદ કરો.) ગરમી બાફવું આગ પાણી દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. 14 21 49 64 દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. અલ્હાબાદ કાનપુર હરિદ્વાર મથુરા દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. ચામાચીડિયું કાગડો પોપટ સમડી દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. કથકલી ગરબા ભરતનાટ્યમ ડિસ્કો દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. ખોપરી એપેન્ડિક્સ કશેરુકા સ્કંધમેખલા દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. જાંબલી નારંગી ગુલાબી પીળો દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. દૂધ દહીં માખણ ઘી દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. Write Play Run Think દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. 19 39 79 89 દર્શાવેલ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધો. કાર્બન ચાંદી લોખંડ એલ્યુમિનિયમ એક મૂળાક્ષરનું જૂથ કોઈક નિયમોનુસાર જુદું પડે છે. આ અલગ જૂથ કયું છે તે જણાવો. PROQN DFCEG GIFHE KMJLI એક મૂળાક્ષરનું જૂથ કોઈક નિયમોનુસાર જુદું પડે છે. આ અલગ જૂથ કયું છે તે જણાવો. ACEGF FHJLK KMOQP UWYZA એક મૂળાક્ષરનું જૂથ કોઈક નિયમોનુસાર જુદું પડે છે. આ અલગ જૂથ કયું છે તે જણાવો. CADGE JHKNL ECFGI XVYBZ (1) Remove (2) Revive (3) Refer (4) Reflex (5) Remarks ( શબ્દોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.) 34512 35412 43512 34152 (1) Wasp (2) Waste (3) War (4) Wrinkle (5) Wrist ( શબ્દોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.) 32451 12345 31245 32145 213 - 3 ÷ 5 + 2 ( x બદલે +, + ને બદલે -, - ને બદલે : અને + ને બદલે X મુજબ ચિહ્નો બદલી સાદુંરૂપ આપતાં શું જવાબ આવે તે વિકલ્પોમાંથી શોધો.) 353 44 533 30 Time's up