ગણિત – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર જો સાંકેતિક ભાષામાં ABCDને 1234 વડે દર્શાવવામાં આવે, તો WXYZને શું લખાય? 3,12,14,18 23, 24, 25, 26 4, 3, 2, 1 26, 25, 24, 23 જો CUP = 40 હોય, તો SEB = 58 52 54 45 AXE = 135 અને MAT = 214 લખી શકાય, તો EXAM માટે શું લખી શકાય ? 5312 5213 5311 5314 મંદિર, મસ્જિદ, ચર્ચ, ધર્મશાળા ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો:) મંદિર ચર્ચ મસ્જિદ ધર્મશાળા એપ્રિલ, ફેબ્રુઆરી, નવેમ્બર, જૂન ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) નવેમ્બર જૂન ફેબ્રુઆરી એપ્રિલ વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, સ્ટીમર ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) હેલિકોપ્ટર સ્ટીમર રોકેટ વિમાન સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મનમોહનસિંહ ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) સરદાર પટેલ જવાહરલાલ નહેરુ મનમોહનસિંહ લાલબહાદુર શાસ્ત્રી રામ, લક્ષ્મન, સિતા, અર્જુન ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) અર્જુન સિતા લક્ષ્મન રામ સૌરાષ્ટ્ર સમાચાર, ગુજરાત સમાચાર, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, સંદેશ સમાચાર ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) સૌરાષ્ટ્ર સમાચાર ગુજરાત સમાચાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સંદેશ સમાચાર સંગીતકાર, ગિટાર, હાર્મોનિયમ, પિયાનો ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) સંગીતકાર ગિટાર હાર્મોનિયમ પિયાનો કથકલી, મણિપુરી, કઠપૂતળી, ભરતનાટ્યમ્ ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) કથકલી મણિપુરી કઠપૂતળી ભરતનાટ્યમ ભોજનાલય, વસ્ત્રાલય, દેવાલય, સ્નાનાલય ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) ભોજનાલય વસ્ત્રાલય દેવાલય સ્નાનાલય બનાસ, સરસ્વતી, રૂપેણ, સાબરમતી ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) બનાસ સરસ્વતી રૂપેણ સાબરમતી ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) ચીન - યેન ભારત - રૂપિયો અમેરિકા - ડોલર અફઘાનિસ્તાન - રીયલ ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) 121 169 225 285 ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) ચતુષ્કોણ પંચકોણ ષષ્ઠકોણ અનંતકોણ ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) હુમાયુ બાબર અકબર અલાઉદ્દીન ખીલજી ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) દેડકો કાચબો મગરમચ્છ માછલી ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) લાકડું ટેબલ ખુરશી દરવાજો ( કયો વિકલ્પ અલગ પડે છે તે શોધો: ) જન્મદિન શતાબ્દી રજત જયંતિ ઉજવણી Time's up