ગણિત – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર ZYX, WYU, ____QPO. UTR STR RTS TSR BEH, KNQ, TWZ,____ ODG CFI BDF JL B, D, G, K, P, ____ S T V W Z, L, X, J, V, H, T, F, ____, ____ R, D R, E S, E Q, D AEB, FJG, LPM, ____ NOP SWT STW MNO N, O, A, B, O, P, B, C, P , Q, C, D,____, ____ ,____ Q, R, D, E R, T, E, F Q, S, D, E Q.R, G, I SCD, TEF, UGH, ____ WKL. CMN UJI VIJ LJT P5QR, P4QS, P,3QT, ____ P1QV P2QW PQV2 PQ2U P2OU BCB, DED, FGF, HIH,____ JKJ HIH IJI JHJ એક લાઈનમાં પાર્થનો ક્રમ જમણેથી 17મો અને ડાબેથી 24 છે, તો લાઈનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા ? 41 40 42 39 એક હરોળમાં સુનિલ ડાબી બાજુથી આઠમા ક્રમે અને જમણેથી 19મા ક્રમે છે, તો તે હરોળમાં કુલ કેટલા છોકરા હશે ? 27 26 24 25 વિદ્યાર્થીઓની લાઈનમાં શિલ્પાનું સ્થાન બરાબર મધ્યમાં છે. તે આગળથી 5મા ક્રમે હોય, તો તેની સાથે લાઈનમાં પાછળ કેટલા વિદ્યાર્થી ઊભા હશે? 4 6 7 8 એક સીધી લાઈનમાં અનિલ, મુકેશની ડાબી બાજુ છે. જયારે મનીષા, અનિલની જમણી બાજુ છે. જો મનીષા, મુકેશની ડાબી બાજુ હોય, તો ત્રણ પૈકી વચ્ચે કોણ હશે? મુકેશ અનિલ મનીષા માહિતી અધૂરી છે. કોઈ વર્ગખંડમાં કલ્પનાનું સ્થાન ઉપરથી 16મું અને નીચે તરફથી 37મું છે, તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? માહિતી અધૂરી છે. 53 54 52 જો એક હરોળમાં કોઈ પણ બાજુથી શરૂ કરવામાં આવે, તેમાં નિરાલીનો ક્રમ નંબર અગિયાર હોય, તો હરોળમાં કેટલી વ્યક્તિઓ હશે? અગિયાર બાવીસ એકવીસ વીસ 10 વિદ્યાર્થીઓની એક હરોળમાં ડાબી બાજુથી ગણતાં રીટાનો ક્રમ 7મો છે. જો જમણી બાજુએથી ગણતરી કરતાં તેનો ક્રમ કયો થશે ? 4 3 5 2 છોકરાઓની એક હરોળમાં રમણનો ક્રમ જમણી બાજુથી 12મો અને ડાબી બાજુથી 4થો છે. જો હરોળમાં 28 વિદ્યાર્થીઓ ઊભા રાખવા કેટલા વિદ્યાર્થીઓ ઉમેરવા પડે ? 12 13 14 20 અરુણાનો ક્રમ 46 વિદ્યાર્થીઓના વર્ગમાં 12મો છે. છેલ્લેથી અરુણાનો ક્રમ કયો હશે ? 33 34 35 37 39 વિદ્યાર્થીઓના વર્ગમાં રવિનો ક્રમ, સુમિત કરતાં 7 ક્રમ આગળ છે. જો સુમિતનો ક્રમ છેલ્લેથી 17મો હોય, તો રવિનો ક્રમ ઉપરથી કયો હશે? 14 મોં 15 મોં 16 મોં 17 મોં એક સંખ્યાના 20% ના 20% બરાબર 20 હોય, તો તે સંખ્યા કઈ ? 200 400 500 2000 Time's up