E406 પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે તેમજ તેની જોડ બનાવે છે અને તેમાં પ્રાસવાળા નવા બીજા શબ્દો ઉમેરે છે. વાચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ ઓળખે અને તારવે છે.
E411 પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોનો સામાન્ય પરિચય આપે છે.
E418 in, into, on, over, under વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે છે તેમજ પ્રશ્નોના જવાબ આપે છે.and, but, or નો ઉપયોગ કરીને શબ્દો કે વાક્યોને જોડે છે.
E419 ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન કરે છે. ઉદાહરણ : Yesterday was Sunday.
E420 પોતાના પરિચયક્ષેત્રના શબ્દો શબ્દકોશમાંથી શોધે છે. શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દ વિશેની માહિતી મેળવે છે. જેમ કે, શબ્દનો સમાનાર્થી, વિરુદ્ધાર્થી અર્થ.