E307 51 ની 100 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે.
E306 પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે અને તેની જોડ બનાવે છે.
E315 વસ્તુ, વ્યક્તિ, સ્થાન, વ્યવસાયકારો, પશુ – પક્ષી, વૃક્ષ વગેરે વિશેનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો / શબ્દસમૂહમાં જણાવે છે.
E312.1 અંગ્રેજી મૂળાક્ષરો વાંચે છે તેમજ કેપિટલ અને સ્મૉલ મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દોનું યોગ્ય રીતે અનુલેખન કરે છે.
E312.2 વિરામચિહ્નોનો ઉપયોગ કરીને સાદા અંગ્રેજી વાક્યોનું મુખવાચન કરે છે.
E312.3 સાદા અંગ્રેજી શબ્દોનું અનુલેખન કરે છે.