E302 શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન અરસપરસ પ્રતિભાવ આપે છે.
E308 પોતાના પ્રિય વાર્તાના પુસ્તક / પાત્ર વિશે દ્વિભાષામાં વાત કરે છે. મુદ્દા કે ચિત્રની મદદથી વાર્તાનું વર્ણન કરે છે.
E311 પોતાના વિશે અને પોતાના મિત્ર ભાઈ-બહેન વિશે વાત કરે છે તેમજ તેમની પસંદ / નાપસંદનું ટૂંકમાં વર્ણન કરે છે.
E320 શબ્દકોશનો સાચો ક્રમ સમજે છે. શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવીને લખે છે.