E403 વિવિધ રમતો ભાષા રમતો અંગેની સૂચનાઓ અંગ્રેજીમાં સાંભળે છે અને તેને અનુસરે છે.
E410 અંગ્રેજી દ્વિભાષી રોલ પ્લે નાટકમાં યોગ્ય હાવભાવ સાથે ભાગ લે છે અને પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
E413 વર્ગખંડ શાળાકીય પર્યાવરણમાં ઉપલબ્ધ લખાણ (કવિતા, પોસ્ટર, ચાર્ટ, સુવિચાર, ચિહ્નો, સંકેતો, લોગો અને લેબલ વગેરે) વિશે ચારથી પાંચ શબ્દોમાં જણાવે છે.