E507 10,000થી વધુ અને એક કરોડ સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે.
E517 me my myself, we us our ourself ourselves, you you your – yourself – yourselves he him his-himself she – her her they – them – their – themselves જેવા સર્વનામોનો ઉપયોગ કરે છે. herself it it its – itself,
E511 પોતાના માતાપિતા, ભાઈબહેન, મિત્રો, પ્રવાસ, અનુભવ, ગમતી બાબત વિશે ચારથી પાંચ વાક્યોમાં મૌખિક અથવા લેખિતમાં જણાવે છે.
E513 વર્ગખંડ કવિતા શાળાકીય પર્યાવરણમાં ઉપલબ્ધ લખાણ, પોસ્ટર, ચાર્ટ, સૂચના, સુવિચાર, ન્યૂઝપેપર વગેરે વિશે ચારથી પાંચ વાક્યોમાં જણાવે છે.