E301 Rhymes, Action Songs, Poems, Prayers સામૂહિક રીતે યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે.
E304 વર્ગખંડમાં ઉપલબ્ધ લેખિત સામગ્રી (ફલેશકાર્ડ / ચિત્રમાં રહેલા શબ્દો) તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E305 લોનવર્ડ્ઝ સહિત આશરે 300 જેટલાં શબ્દો જાણે છે અને તે વિશે જણાવે છે. પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે અને તેની જોડ બનાવે છે.
E313 વર્ગખંડ શાળાકીય પર્યાવરણમાં ઉપલબ્ધ લખાણ (કવિતા, ચાર્ટ, સૂચના વગેરે)માં રહેલા શબ્દો / ટૂંકા વાક્યો વાંચે છે.