E508 ટૂંકી પરિચિત વાર્તા, પ્રસંગ, ઘટના સાંભળી પૂછેલી વિગતો પ્રશ્નોના જવાબ આપે છે.
E514 વસ્તુના કદ, આકાર, રંગ, સંખ્યા અને વજન વિશે ચારથી પાંચ વાક્યોમાં જણાવે છે.
E515 વસ્તુ, વ્યકિત, સ્થાન, વ્યવસાયકારો, પશુપક્ષી, વૃક્ષ વગેરે વિશે ચારથી પાંચ વાક્યોમાં જણાવે છે.
E516 ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when, why, how) નાં મૌખિક અને લેખિતમાં ચારથી પાંચ વાક્યોમાં જવાબ આપે છે.
ENG 2. વિવિધ પાત્રો/ઘટના પરિચિત પરિસ્થિતિ સંબંધિત સંવાદ કરે છે.