E402 પરિચિત પરિસ્થિતિ મુજબ ટૂંકી અને સરળ સૂચનાઓ સાંભળે છે, તેનો પ્રતિભાવ આપે છે અને અન્યને તેવી સૂચનાઓ આપે છે.
E408 ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતો / પ્રશ્નોના જવાબ આપે છે. મુદ્દા કે ચિત્રની મદદથી વાર્તાનું વર્ણન કરે છે.
E414 વસ્તુના કદ, આકાર, રંગ, સંખ્યા અને વજન વિશે ચારથી પાંચ શબ્દો / શબ્દસમૂહમાં જણાવે છે.
E415 વસ્તુ, વ્યક્તિ, સ્થાન, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિશેનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો | શબ્દસમૂહમાં જણાવે છે.