E501 Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે અને તેને આગળ વધારે છે.
E505 લૉનવર્ડ્ઝ સહિત આશરે 500 જેટલાં શબ્દો જાણે છે, વાયનમાં રહેલા તે શબ્દો ઓળખે છે અને લેખનમાં તેનો ઉપયોગ કરે છે.
E506.1 પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે, તેની જોડ બનાવે છે, તેમાં બીજા નવા શબ્દો ઉમેરે છે અને લખે છે વાયન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ અને ભેદ ઓળખે છે, તારવે અને લખે છે.ઉ.દા. Bat, Cat, But, Rat
E518 before, after, behind, near, between વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે છે તેમજ પ્રશ્નોના જવાબ આપે છે.