E309.1 ટૂંકી પરિચિત વાર્તા અંગ્રેજીમાં સાંભળે છે. વાર્તા અને પાત્રો વિશે અંગ્રેજી / ઘરની ભાષામાં પ્રશ્નો પૂછે છે.
E309.2 અભિનયયુક્ત અને ચિત્રની મદદથી રજુ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ વાર્તામાં આવતા શબ્દો અને શબ્દ સમૂહો જાણે છે. વાંચે છે અને તેનો ઉપયોગ કરે છે તેમજ પુછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુદ્દા કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે.
E318 This, That, These, Those, There is, There are નો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે છે તેમજ પ્રશ્નોના જવાબ આપે છે.
E310 વાર્તા / કવિતા સંબંધી પ્રશ્નોના દ્વિભાષામાં શબ્દ સમૂહ અથવા ટૂંકા વાક્યોમાં મૌખિક રીતે જવાબ આપે છે.
E319 રોજિંદા જીવનની અને વર્તમાનમાં ચાલુ હોય તેવી ક્રિયાઓનું વર્ણન કરે છે. ઉદા. Today is Sunday, I am playing kabaddi.