9. બૈજિક પદાવલિઓ અને નિત્યસમ અધ્યયન નિષ્પતિ M 807 બહુપદીનો ગુણાકાર (વિસ્તરણ) કરે છે. M 808 વિવિધ બૈજિક નિત્યસમનો ઉપયોગ કરી રોજિંદા જીવનમાં કોયડાઓ ઉકેલે છે. 9.1 બૈજિક પદાવલિઓ 9.2 બૈજિક પદાવલિના સરવાળા, બાદબાકી, ગુણાકાર 9.3 નિત્યસમ, નિત્યસમનો ઉપયોગ