SC801 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે.
SC802 પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો / લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરે છે.
SC805 પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
SC809 પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશવાળી આકૃતિ / ફલોચાર્ટ દોરે છે.