9. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો અધ્યયન નિષ્પતિ 7.1 પૃથ્વીનાં મુખ્ય આંતરિક સ્તરો, ખડકોના પ્રકારો અને વાતાવરણના સ્તરોને આકૃતિ દ્વારા ઓળખે છે. 7.4 વિવિધ પરિબળો/ઘટનાઓને કારણે રચાતા ભૂમિસ્વરૂપના નિર્માણનું વર્ણન કરે છે.