9. દીકરાનો મારનાર
અધ્યયન નિષ્પત્તિ :
G8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
G8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે.
G8.4 લોકગીતો, લોકસાહિત્યની કથાઓ, નાટકો, સ્થાનિક કક્ષાના સંવાદોની લેખિત રજૂઆત કરે છે.
G8.9 વિવિધ સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં મેળા-ઉત્સવોમાં ભાષામાં થતી રજૂઆત સમજે છે.
G8.12 વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સંબંધોને આધારે વધારે માહિતી મેળવવા માટે ‘શા માટે?’, ‘કેવી રીતે?’ જેવા પ્રશ્નો સમજીને જવાબ આપે છે.