8. વધુ ભારે કોણ? અધ્યયન નિષ્પત્તિ 8. વધુ ભારે કોણ? અધ્યયન નિષ્પત્તિ M 306 સાદા વજનકાંટાની મદદથી ગ્રામ અને કિલોગ્રામ જેવા પ્રમાણભૂત એકકોનો ઉપયોગ કરીને વસ્તુઓનું વજન કરે છે. વિષયવસ્તુના મુદ્દા 8.1 સરખામણી 8.2 વજનનું અનુમાન 8.3 તોલવાની સમજ