M 809 નફો-ખોટ, વળતર (ડિસ્કાઉન્ટ), વેટ, ચક્રવૃદ્ધિ વ્યાજ જેવી વિવિધ પરિસ્થિતિઓમાં ટકાની સંકલ્પનાનો ઉપયોગ કરે છે.
વિષયવસ્તુના મુદ્દા :
8.1 ટકાવારીમાં વધ-ઘટ
8.2 વળતર અને કરમાં ટકાવારી
8.3 વેચાણ ખરીદી સંબંધિત કિંમત (નફો અને ખોટ)
8.4 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર અને આર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજદર