8. ककस्य चातुर्यम् અધ્યયન નિષ્પતિઓ SN6.O3 સાદા વાક્યો સાંભળીને સમજે છે. SN.6.08 સાદા વાક્યો (બે થી ત્રણ પદવાળા) બોલી શકે છે. SN.6.16 સાદા શબ્દોનું અનુલેખન કરી શકે છે, SN.6.17 સરળ વાક્યોનું અનુલેખન કરી શકે છે. SN.6.18 સાદા શબ્દો નું શ્રુતલેખન કરી શકે છે.