SC804 – પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
SC805– પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે.
SC811 – શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
SC813– પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.
SC814− રચના, આયોજન અને પ્રાપ્ય સંસાધનોના ઉપયોગમાં સર્જનાત્મક્તા પ્રદર્શિત કરે છે.