7. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર અધ્યયન નિષ્પતિ SS714 મધ્યયુગીન સમયગાળા દરમિયાન એકસાથે (અલગ-અલગ) થતી મુખ્ય ઐતિહાસિક પ્રગતિઓ દર્શાવે છે. SS719 મંદિરો, કબરો અને મસ્જિદોનાં ઉદાહરણો દ્વારા વિશિષ્ટ શૈલી અને ટેકનોલોજીથી બંધાયેલા સ્થાપત્યોનું વર્ણન કરે છે.