7. દેશભક્ત શેઠ જગડુશા
અધ્યયન નિષ્પત્તિ :
G8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
G8.10 આશરે 5000 જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોશની મદદથી માન્ય જોડણીનો વ્યાવહારિક ઉપયોગ કરે છે.
G8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે.
G8.6 વૅબસાઇટ, ઇમેઇલ, SMSનો ઉપયોગ કરી માહિતી એકત્ર કરે છે.
G8.3 રમતો, પ્રવૃત્તિઓ, મુલાકાત, ઇન્ટરવ્યૂ, પ્રૉજેક્ટકાર્ય દ્વારા સમજ કેળવે છે.