7 ઘન અને ઘનમૂળ અધ્યયન નિષ્પત્તિ M M 804 આપેલ સંખ્યાઓના ઘન અને ઘનમૂળ વિવિધ પદ્ધતિઓ દ્વારા શોધી શકે. વિષયવસ્તુના મુદ્દા 7.1 પૂર્ણઘન સંખ્યાઓ તથા તેની તરાહ 7.2 નાનામાં નાનો ગુણીત મેળવવો જેથી પુર્ણધન સંખ્યા મળે 7,3 ઘનમૂળની સંકલ્પના તથા ઘનમૂળ શોધવાની રીતો