6. ભક્તિયુગ : ધાર્મિક સમુદાયો અને વિચારકો અધ્યયન નિષ્પતિ 7.20 એવા પરિબળોનું વિશ્લેષણ કરે છે કે જેનાથી નવા ધાર્મિક વિચારો અને ચલવળોનો ઉદભવ થયો (ભક્તિ અને સૂફી ) 7.21 પ્રવર્તમાન સામાજિક સ્થિતિ વિષે ભક્તિ અને સૂફી સંતોના પદોમાથી અનુમાન કરે છે.