6 ભંગાર વેચનાર
અધ્યયન નિષ્પત્તિ
M401 સંખ્યાઓની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે.
M 407 રોજિંદા જીવનની પરિસ્થિતિઓ – સમસ્યાઓનો ઉકેલ મૂળભૂત ગાણિતીક ક્રિયાઓ દ્વારા આપે છે. (નાણું, લંબાઈ, વજન, જથ્થો, અંતર, ગુંજાશ વગરે આધારિત)
વિષયવસ્તુના મુદ્દા
6.1 રોજિંદા જીવનમાં ૨ અને ૩ અંકની સંખ્યાઓના ગુણાકારનું ઉપયોજન કરે છે.
6.2 રોજિંદા જીવનની (નાણાંને લગતી) સાદી પરિસ્થિતિઓ આધારિત કોયડા ચાર ક્રિયાઓની મદદથી ઉકેલે છે.