M604 પૂર્ણાંક સંખ્યાઓને લગતા સરવાળા બાદબાકીના દાખલા ગણે છે.
M604.1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે જણાવે છે.
M604.2 સંખ્યારેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કરે છે.
M604.3 સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરે છે.
M604.4 પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા-બાદબાકીને લગતા વ્યાવહારિક દાખલા ગણે છે.