M724: ત્રિકોણ સંબંધી વિવિધ સંકલ્પનાઓને સમજે છે. અને તે સબંધી વિવિધ ગુણધર્મોનો વિવિધ પરિસ્થિતિમાં ઉપયોગ કરે છે.
M 724.1: ત્રિકોણની મધ્યગા અને વેધની સમજ કેળવે છે.
M724.2: ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મની મદદથી ખૂણાના માપ શોધે છે.
M724.3: વિશિષ્ટ ત્રિકોણ જેવા કે સમબાજુ અને સમદ્વિબાજુ ની સમજ કેળવે છે.
M724.4: ત્રિકોણની બે બાજુની લંબાઈના સરવાળાના ગુણધર્મો આધારિત કોયડા ઉકેલે છે.
M724.5: પાયથાગોરસના ગુણધર્મનો કાટકોણ ત્રિકોણના ઉપયોગ કરી બે બાજુના આપેલ માપ પરથી ત્રીજી બાજુનું માપ શોધે છે. તેમજ તે આધારિત વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે.