- 6. આપ-લે ની ગમ્મત
અધ્યયન નિષ્પત્તિ
M301 ત્રણ અંકની સંખ્યા સાથે કામ કરે છે.
વિષયવસ્તુના મુદ્દા
6.1 સરવાળો કે બાદબાકીની ક્રિયાનો ઉપયોગ કરીને, જૂથ પાડીને કે જૂથ પાડ્યા વગર (જવાબ ૯૯૯થી વધે નહિ તેવા) ત્રણ અંકોની સંખ્યા આધારિત રોજિંદા જીવનને લગતા કોયડાઓનો ઉકેલ મેળવે છે.
6.2 આપેલ પરિસ્થિતિ સંદર્ભનું વિશ્લેષણ કરી તેના માટે યોગ્ય અંક ક્રિયાનો ઉપયોગ કરે છે.