5. English Plus
8.10 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
8.11 વ્યાવહારિક અને નાટકીય સંવાદ કરે છે.
8.13 લોનવર્ડ્સ સહિત આશરે 800 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે.
8.18 સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
8.04 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
8.02 સંકૂલ સૂચનાઓ સાંભળે છે, વાંચે છે અને તેનો પ્રતિભાવ આપે છે.
8.15 પોતાના પરિચિત ક્ષેત્રમાં બનતી ક્રિયા અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે છે.
8.17 ભવિષ્યની સંભાવનાઓ અને આયોજનોનું વર્ણન કરે છે.
8.07 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો, અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
8.22 પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરે છે.
8.28 શબ્દો, શબ્દસમૂહો, અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
8.09 inversion પ્રશ્નો પૂછી તેના જવાબ આપે છે.
8.20 પુસ્તકાલયમાંથી વાર્તાના પુસ્તકો, બાળ સામયિકો, વર્તમાનપત્રો વાંચે છે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.