EN705 વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરે છે.
EN706 ફકરાનું અનુલેખન કરે છે.
EN709 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો, અને ઘટનાક્રમની વિગતો તારવે છે.
EN718 વસ્તુઓના સ્થાન અને સ્થળોનો નિર્દેશ કરે છે.
EN725 ટેબલ,ગ્રાફ,ચિત્ર કે નકશાની વિગતો તારવે છે.
EN731 શબ્દો,શબ્દ સમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે.
EN714 માહિતી મેળવવા wh (who,where,when,what,how many) પ્રશ્નો પૂછી અને તેના પ્રશ્નોનાં જવાબ આપે છે.
EN719 પરિચિત ક્ષેત્રમાં બનેલી ક્રિયાઓનુ વર્ણન કરે છે.
EN728 શબ્દકોશનો ઉપયોગ કરે છે.