M 711 ખૂણાઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી શકે છે તથા એક ખૂણાનું માપ આપેલું હોય તે પરથી અન્ય ખૂણાનું માપ શોધે છે.
M 712 બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાશે છે.
M711.1: આપેલ આકૃતિમાં વિવિધ ખૂણાઓની જોડને ઓળખે છે.
M711.2: આકૃતિના આધારે માગેલ ખૂણાઓની જોડ લખે છે.
M712.1: બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓની જોડ ઓળખે છે. તેમજ એક ખૂણાના આપેલા માપ પરથી અન્ય ખૂણાના માપ શોધે છે.
M712.2: બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાની લાક્ષણિકતા ચકાસી આપેલ રેખાઓ માટે સમાંતરત્વની ચકાસણી કરે છે.