M 819 સ્તંભઆલેખ અને વર્તુળ આલેખ દોરે છે અને તેનું અર્થઘટન કરે છે.
M 820 સમતોલ પાસા અને સિક્કા દ્વારા પુર્વનિર્મિત ઘટનાઓ અથવા પ્રાપ્ત માહિતી પરથી ભવિષ્યમાં થનારી ઘટનાઓની શક્યતાઓની આગાહી કરે છે.
વિષયવસ્તુના મુદ્દા :
5.1 વર્ગ,વર્ગ આવૃત્તિવિતરણ
5.2 સ્તંભાલેખ, વર્તુળ આલેખ
5.3 સંભાવનાની સમજ, ઉપયોગ