5 પદાર્થોનું અલગીકરણ અધ્યયન નિષ્પત્તિ SC606 પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે વર્ણવે છે, SC610 શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. દા.ત. પદાર્થોનું અલગીકરણ કરાવવું.