5. એક મુલાકાત
અધ્યયન નિષ્પત્તિઃ
G8.1 વિવિધ સાહિત્ય સ્વરૂપ સાંભળે છે, સમજે છે અને અભિવ્યક્ત કરે છે.
G8.2 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ, ચર્ચા, વર્ણન, વિશ્લેષણ કરી પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે.
68.5 શિક્ષકની મદદથી દેશ્ય-શ્રાવ્ય સાધનો આધુનિક ઇન્ફર્મેશન ટેક્નોલૉજીની સમજ કેળવે છે.
G8.6 વૅબસાઈટ, ઈમેઈલ, SMSનો ઉપયોગ કરી માહિતી એકત્ર કરે છે.
G8.7 સ્થાનિક વિશેષ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત લઈ જીવનચરિત્ર અને અહેવાલ લખી શકે છે.